Pramāṇa · Search · About · API

Suyagada 376

Sūyagaḍa: ṭīkānusārī vivecana 376

Language
Gujarati

376

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૨૨ થી ૩૨૪ :– [૧/૫/૧/૩૨૨ થી ૩૨૪]
નારકોના શરીરથી લોહી-પરુ ઝરતા રહે છે, તેઓ તાળપત્ર માફક શબ્દ કરતાં રાત-દિન રડે છે. બળતા અને ક્ષાર પ્રક્ષિપ્ત અંગથી લોહી આદિ ગળે છે.
લોહી-પરુ પકાવનારી, નવા સળગાવેલા અગ્નિ જેવી તપ્ત, પુરૂષથી અધિક પ્રમાણવાળી, લોહી-પરુથી ભરેલી કુંભી વિશે તમે સાંભળેલ હશે.
પરમાધામી તે કુંભીમાં આર્તસ્વરે કરુણ ક્રંદન કરતા અજ્ઞાની નારકોને નાખી પકાવે છે, તેમને તરસ લાગતા સીસું-તાંબું પાતા તે આર્તસ્વર કરે છે.

Linked texts (2)