Suyagada 381
Sūyagaḍa: ṭīkānusārī vivecana 381
- Language
- Gujarati
381
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૨૭, ૩૨૮ :– [૧/૫/૨/૩૨૭, ૩૨૮]
હવે હું શાશ્વત દુઃખદાયી નરક સ્થાન વિશે યથાર્થ વાત તમને કહીશ. પાપકર્મ કરનાર અજ્ઞાની જીવો પૂર્વકૃત કર્મોને કઈ રીતે વેદે છે–
પરમાધામીઓ હાથ, પગ બાંધીને નારકીના પેટને છરી, તલવારથી કાપે છે. તે અજ્ઞાનીના શરીરને પકડીને ચીરી-ફાડીને, તેની પીઠની ચામડી ઉતરડે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati