Suyagada 405
Sūyagaḍa: ṭīkānusārī vivecana 405
- Language
- Gujarati
405
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૫૪, ૩૫૫ :– [૧/૬/–/૩૫૪, ૩૫૫]
તેઓ ખેદજ્ઞ, કુશળ, આશુપ્રજ્ઞ, મહર્ષિ, અનંતજ્ઞાની, અનંતદર્શી હતા. એવા યશસ્વી, ચક્ષુસ્પથમાં સ્થિત ભગવંતના ધર્મ અને ધૈર્યને જાણો.
ઉર્ધ્વ, અધો, તિરછી દિશામાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેને નિત્ય, અનિત્ય દૃષ્ટિથી સમીક્ષા કરી પ્રજ્ઞએ દ્વીપતુલ્ય ધર્મ કહ્યો.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati