Suyagada 413
Sūyagaḍa: ṭīkānusārī vivecana 413
- Language
- Gujarati
413
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૬૨, ૩૬૩ :– [૧/૬/–/૩૬૨, ૩૬૩]
મેરુ ઉપર આકાશને સ્પર્શતો, નીચે ભૂમિસ્થિત છે, સૂર્ય તેની પરિક્રમા કરે છે. તેમ હેમવર્ણીય અને નંદનવનોથી યુક્ત છે, ત્યાં મહેન્દ્રો આનંદ પામે છે.
તે પર્વત અનેક નામોથી ઓળખાય છે. કંચનવર્ણથી સુશોભિત છે. પર્વતોમાં શ્રેષ્ઠ છે, મેખલાથી વિષમ છે, તેનો ભૂભાગ મણિ આદિથી શોભે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati