Pramāṇa · Search · About · API

Suyagada 417

Sūyagaḍa: ṭīkānusārī vivecana 417

Language
Gujarati

417

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૬૬, ૩૬૭ :– [૧/૬/–/૩૬૬, ૩૬૭]
જેમ પર્વતોમાં નિષધ સૌથી લાંબો છે, વલયાકાર પર્વતોમાં રૂચક શ્રેષ્ઠ છે, તેમ જગતના બધાં મુનિ મધ્યે મહાવીર શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાની કહે છે.
તેમણે અનુત્તર ધર્મ બતાવી અનુત્તર એવું શ્રેષ્ઠ ધ્યાન કર્યું. તે શુક્લ ફીણ જેવું, ચંદ્રમાં અને શંખ જેવું એકાંત શુક્લ કે શુભ ધ્યાન હતું.

Linked texts (2)