Pramāṇa · Search · About · API

Suyagada 425

Sūyagaḍa: ṭīkānusārī vivecana 425

Language
Gujarati

425

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૭૪, ૩૭૫ :– [૧/૬/–/૩૭૪, ૩૭૫]
જેમ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં નિરવદ્ય સત્ય છે, તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે, તેમ લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ છે.
જેમ સ્થિતિમાં લવસપ્તમ દેવ શ્રેષ્ઠ છે, સભાઓમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે, સર્વ ધર્મોમાં નિર્વાણ શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાતપુત્રથી પરમ કોઈ જ્ઞાની નથી.

Linked texts (2)