Pramāṇa · Search · About · API

Suyagada 461

Sūyagaḍa: ṭīkānusārī vivecana 461

Language
Gujarati

461

‘સૂત્રકૃત’ સૂત્ર-૪૧૧, ૪૧૨ :– [૧/૮/–/૪૧૧, ૪૧૨]
સ્વાખ્યાત વીર્ય બે પ્રકારે કહેલું છે, વીર પુરૂષનું વીરત્વ શું છે? તેને વીર શા માટે કહે છે?...
હે સુવ્રતો! કોઈ કર્મને વીર્ય કહે છે, કોઈ અકર્મને વીર્ય કહે છે. આ બંને સ્થાન વડે મર્ત્યલોકના માનવી જણાય છે.

Linked texts (2)