Pramāṇa · Search · About · API

Suyagada 463

Sūyagaḍa: ṭīkānusārī vivecana 463

Language
Gujarati

463

‘સૂત્રકૃત’ સૂત્ર-૪૧૩, ૪૧૪ :– [૧/૮/–/૪૧૩, ૪૧૪]
તીર્થંકરે પ્રમાદને કર્મ અને અપ્રમાદને અકર્મ કહેલ છે. બાળ કે પંડિત તો ભાવની અપેક્ષાએ જ થાય છે...
કોઈ જીવ પ્રાણીના ઘાતને માટે શસ્ત્રોનું શિક્ષણ લે છે, કોઈ પ્રાણી-ભૂતોના વિનાશ માટે મંત્રોનું અધ્યયન કરે છે.

Linked texts (2)