Suyagada 466
Sūyagaḍa: ṭīkānusārī vivecana 466
- Language
- Gujarati
466
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૧૫, ૪૧૬ :– [૧/૮/–/૪૧૫, ૪૧૬]
માયાવી માયા કરી કામ-ભોગનું સેવન કરે છે. સ્વસુખના અનુગામી એવા તે હનન, છેદન, કર્તન કરે છે.
તે અસંયમી મન, વચન અને કાયાથી તથા તંદુલ મત્સ્યવત્ મનથી આલોક-પરલોક અને બંને માટે પ્રાણીઘાત કરે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati