Pramāṇa · Search · About · API

Suyagada 478

Sūyagaḍa: ṭīkānusārī vivecana 478

Language
Gujarati

478

‘સૂત્રકૃત’ સૂત્ર-૪૨૭, ૪૨૮ :– [૧/૮/–/૪૨૭, ૪૨૮]
સાધુ પોતાના હાથ, પગ, મન અને પાંચે ઈન્દ્રિયોને સંકુચિત કરે. પાપમય પરિણામ અને ભાષાદોષનો ત્યાગ કરે.
પંડિત પુરૂષ અલ્પ પણ માન અને માયા કરે. તેના અશુભ ફળને જાણીને સુખશીલતાનો ત્યાગ કરે તથા ઉપશાંત થઈ, સરળતાથી વિચરે.

Linked texts (1)