Pramāṇa · Search · About · API

Suyagada 480

Sūyagaḍa: ṭīkānusārī vivecana 480

Language
Gujarati

480

‘સૂત્રકૃત’ સૂત્ર-૪૨૯, ૪૩૦ :– [૧/૮/–/૪૨૯, ૪૩૦]
પ્રાણીઓની હિંસા ન કરે, અદત્ત વસ્તુ ગ્રહણ ન કરે. માયા મૃષાવાદ ન કરે, એ જ જિતેન્દ્રિયોનો ધર્મ છે...
મુનિ વચનથી કે મનથી કોઈપણ જીવને પીડા કરવા ન ઈચ્છે. સર્વથા સંવૃત્ત, દાંત થઈ સંયમ પાળે.

Linked texts (1)