Suyagada 482
Sūyagaḍa: ṭīkānusārī vivecana 482
- Language
- Gujarati
482
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૩૧, ૪૩૨ :– [૧/૮/–/૪૩૧, ૪૩૨]
આત્મગુપ્ત, જિતેન્દ્રિય પુરૂષ કોઈએ કરેલા, કરાતા કે ભવિષ્યમાં કરનારા સર્વે પાપકાર્યોનું અનુમોદન કરતા નથી.
જે પુરૂષ મહાભાગ અને વીર હોય, પણ બુદ્ધ અને સમ્યક્ત્વદર્શી ન હોય, તો તેનું પરાક્રમ અશુદ્ધ અને કર્મબંધનું કારણ છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit