Pramāṇa · Search · About · API

Suyagada 490

Sūyagaḍa: ṭīkānusārī vivecana 490

Language
Gujarati

490

[નિર્યુક્તિ–૧૦૨]
સાધુના ગુણોને બાજુએ મૂકે તે પાસત્થા, સંયમાનુષ્ઠાને કંટાળે તે અવસન્ન, ખરાબ આચારવાળો તે કુશીલ. આ ત્રણે સાથે સાધુએ પરીચય કે સંવાસ ન કરવો. આ સૂત્રકૃતાંગના ધર્મ અધ્યયનમાં બતાવેલ છે.
નામ નિષ્પન્ન નિક્ષેપો પૂરો થયો. હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે–

Linked texts (1)