Pramāṇa · Search · About · API

Suyagada 489

Sūyagaḍa: ṭīkānusārī vivecana 489

Language
Gujarati

489

[નિર્યુક્તિ–૧૦૧]
ભાવધર્મ નોઆગમથી બે પ્રકારે - લૌકીક અને લોકોત્તર. લૌકીકના બે ભેદ-ગૃહસ્થોનો અને પાખંડીનો. લોકોત્તરના ત્રણ ભેદ-જ્ઞાન, દર્શન, ચારિત્ર. જ્ઞાનના મત્યાદિ પાંચ ભેદ. દર્શનના ઔપશમિક, સાસ્વાદન, ક્ષાયોપશમિક, વેદક, ક્ષાયિક પાંચ ભેદ. ચારિત્રના સામાયિકાદિ પાંચ ભેદ. - X - ગાથાની અંક સંખ્યા ઉક્ત ભેદાદિ અનુસાર સમજી લેવી. - X -
હવે જ્ઞાન, દર્શન, ચારિત્રવાન સાધુનો જે ધર્મ છે, તે કહે છે–

Linked texts (1)