Pramāṇa · Search · About · API

Suyagada 52

Sūyagaḍa: ṭīkānusārī vivecana 52

Language
Gujarati

52

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૪ :– [૧/૧/૧/૧૪]
જે લોકો આત્માને અકર્તા કહે છે, તેમના મતે આ લોક કઈ રીતે સિદ્ધ થશે? તે પ્રમત્ત અને આરંભમાં આસક્ત લોકો એક અજ્ઞાન અંધકારમાંથી બીજા અજ્ઞાન-અંધકારમાં જાય છે.

Linked texts (2)