Pramāṇa · Search · About · API

Suyagada 538

Sūyagaḍa: ṭīkānusārī vivecana 538

Language
Gujarati

538

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૦૯ થી ૫૧૨ :– [૧/૧૧/–/૫૦૯ થી ૫૧૨]
સંવૃત્ત, મહાપ્રજ્ઞ અને ધીર સાધુ ગૃહસ્થે આપેલ એષણીય આહારથી વિચરે, અનેષણીય વર્જી, નિત્ય એષણા સમિતી પાળે...
જીવોનો આરંભ કરી, સાધુના ઉદ્દેશથી બનાવેલ અન્ન-પાણી સુસંયતી ગ્રહણ ન કરે...
પૂતીકર્મનું સેવન ન કરે, એ સંયમી સાધુનો ધર્મ છે, જ્યાં કંઈપણ આશંકા થાય, તે સર્વથા અકલ્પનીય છે
શ્રાવકોના નિવાસસ્થાન ગામ કે નગરમાં હોય છે, ત્યાં રહેલ આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ જીવહિંસા કરનારની અનુમોદના ન કરે.

Linked texts (2)