Suyagada 540
Sūyagaḍa: ṭīkānusārī vivecana 540
- Language
- Gujarati
540
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૧૩ થી ૫૧૬ :– [૧/૧૧/–/૫૧૩ થી ૫૧૬]
તેના સમારંભયુક્ત વચન સાંભળી સાધુ પુણ્ય છે એમ ન કહે, પુણ્ય નથી એમ કહેવું મહાભયનું કારણ છે
દાનને માટે જે ત્રસ અને સ્થાવર પ્રાણી હણાય છે, તેના સંરક્ષણ માટે ‘પુણ્ય થાય છે’ એમ ન કહે...
જેને આપવા માટે તેવા અન્ન-પાન બનાવાયા છે તેના લાભમાં અંતરાય થાય, માટે પુન્ય નથી એમ પણ ન કહે...
જે આ દાનને પ્રશંસે છે, તે પ્રાણીવધને ઈચ્છે છે, પ્રતિષેધ કરે છે, તે તેમની વૃત્તિને છેદે છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit