Pramāṇa · Search · About · API

Suyagada 548

Sūyagaḍa: ṭīkānusārī vivecana 548

Language
Gujarati

548

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૨૯ થી ૫૩૨ :– [૧/૧૧/–/૫૨૯ થી ૫૩૨]
તે ઈન્દ્રિય વિષયોથી નિવૃત્ત થઈ, સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય સમજી સંયમમાં પરાક્રમ કરતા વિચરે...
વિવેકી મુનિ અતિમાન અને માયાને જાણીને, તેનો ત્યાગ કરી નિર્વાણનું સંધન કરે...
સાધુધર્મનું સંધાન કરે, પાપકર્મનો ત્યાગ કરે, તપમાં વીર્ય ફોરવે, ક્રોધ-માન ન કરે.
જેમ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે, તેમ થયેલા કે થનારા તીર્થંકરોનો આધાર શાંતિ છે.

Linked texts (1)