Suyagada 550
Sūyagaḍa: ṭīkānusārī vivecana 550
- Language
- Gujarati
550
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૩૩, ૫૩૪ :– [૧/૧૧/–/૫૩૩, ૫૩૪]
વ્રતસંપન્ન મુનિને અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ આવે ત્યારે જેમ વાયુથી મહાગિરી ન કંપે, તેમ સાધુ પણ વિચલીત ન થાય.
તે સંવૃત્ત, મહાપ્રજ્ઞ, ધીર, આપેલ આહારની એષણા કરે, નિવૃત્ત થઈ કાળની આકાંક્ષા કરે એમ કેવલીનો મત છે. તેમ હું કહું છું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati