Pramāṇa · Search · About · API

Suyagada 557

Sūyagaḍa: ṭīkānusārī vivecana 557

Language
Gujarati

557

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૩૯ થી ૫૪૨ :– [૧/૧૨/–/૫૩૯ થી ૫૪૨]
તે સંમિશ્રભાવી પોતાની વાણીથી ગૃહીત છે - જે અનનુવાદી છે, તે મૌનવ્રતી છે, તે કહે છે આ દ્વિપક્ષ છે - એકપક્ષ છે એમ વાક્‌ છળ પ્રયોજે છે...
તે અનભિજ્ઞ અક્રિયવાદી વિવિધરૂપે શાસ્ત્ર આખ્યાન કરે છે, જે સ્વીકાર કરી અનેક મનુષ્યો અપાર સંસારમાં ભમે છે...
એક મત એવો છે - સૂર્ય ઉદય કે અસ્ત થતો નથી, ચંદ્રમા વધતો કે ઘટતો નથી, પાણી વહેતું નથી, વાયુ વાતો નથી, સંપૂર્ણ જગત શૂન્ય અને મિથ્યા છે...
જેમ નેત્રહીન અંધ અંધ પ્રકાશમાં પણ રૂપ જોઈ ન શકે તેમ નિરૂદ્ધપ્રજ્ઞ અક્રિયાવાદી ક્રિયા ન જુએ.

Linked texts (2)