Pramāṇa · Search · About · API

Suyagada 561

Sūyagaḍa: ṭīkānusārī vivecana 561

Language
Gujarati

561

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૪૭ થી ૫૫૦ :– [૧/૧૨/–/૫૪૭ થી ૫૫૦]
જે રાક્ષસ, યમલૌકીક, સૂર, ગાંધર્વ, પૃથ્વી આદિ કાયો, આકાશગામી અને પૃથ્વી આશ્રિત પ્રાણી છે, તેઓ પુનઃ પુનઃ સંસારમાં ભમે છે...
જેને અપારગ સલીલ પ્રવાહ કહ્યો છે, તે ગહન સંસારને દુર્મોક્ષ જાણો. વિષય અને સ્ત્રીમાં આસક્ત જીવો વારંવાર બંને લોકમાં ભમે છે...
અજ્ઞાની પાપકર્મોથી કર્મક્ષય કરી શકતા નથી. ધીર અકર્મથી કર્મક્ષય કરે છે. મેધાવી લોભથી દૂર રહે છે, સંતોષી પાપ નથી કરતા...
તે સર્વજ્ઞ લોકના ભૂત-વર્તમાન-ભાવિના યથાર્થ જ્ઞાતા છે, તેઓ બીજાના નેતા છે, પણ સ્વયં નિયંતા, બુદ્ધ અને અંત કરનાર છે.

Linked texts (2)