Suyagada 575
Sūyagaḍa: ṭīkānusārī vivecana 575
- Language
- Gujarati
575
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૬૯ થી ૫૭૨ :– [૧/૧૩/–/૫૬૯ થી ૫૭૨]
જે સુસાધુવાદી, ભાષાવાન્, પ્રતિભાવાન્, વિશારદ, આગાઢપ્રજ્ઞ, સુભાવિતાત્મા બીજાને પોતાની પ્રજ્ઞાથી પરાભૂત કરે છે...
આવા સાધુ સમાધિ પ્રાપ્ત નથી, જે પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે અથવા લાભના મદથી ઉન્મત્ત થઈ તે બાલપ્રજ્ઞ બીજાની નિંદા કરે છે...
તે સાધુ પંડિત અને સર્વશ્રેષ્ઠ છે, જે પ્રજ્ઞા-તપ-ગોત્ર-આજીવિકા મદ ન કરે...
સુધીર ધર્મી, ધીર આ મદોને છોડી, ફરી ન સેવે. બધાં ગોત્રોથી દૂર તે મહર્ષિ સર્વોત્તમ મોક્ષગતિ પામે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati