Pramāṇa · Search · About · API

Suyagada 593

Sūyagaḍa: ṭīkānusārī vivecana 593

Language
Gujarati

593

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૦૦ થી ૬૦૩ :– [૧/૧૪/–/૬૦૦ થી ૬૦૩]
નિર્મળ અને અકષાયી ભિક્ષુ પાપધર્મીનો પરિહાસ ન કરે, અકિંચન રહે, સત્ય કઠોર હોય છે તે જાણે, આત્મહીનતા કે આત્મ-પ્રશંસા ન કરે...
આશુપ્રજ્ઞ ભિક્ષુ અશંકિત ભાવથી સ્યાદ્વાદનું પ્રરૂપણ કરે. ધર્મ સમુત્થિત પુરૂષો સાથે મુનિ મિશ્ર ભાષા ન બોલે...
કોઈ તથ્યને જાણે છે, કોઈ નહીં. સાધુ વિનમ્ર ભાવથી ઉપદેશ આપે. ક્યાંય ભાષા સંબંધી હિંસા ન કરે, નાની વાતને લાંબી ન ખેંચે...
પ્રતિપૂર્ણ ભાષી, અર્થદર્શી ભિક્ષુ સમ્યક્‌ શ્રવણ કરી બોલે, આજ્ઞાશુદ્ધ વચન બોલે, પાપ વિવેકનું સંધાન કરે.

Linked texts (2)