Suyagada 595
Sūyagaḍa: ṭīkānusārī vivecana 595
- Language
- Gujarati
595
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૦૪ થી ૬૦૬ :– [૧/૧૪/–/૬૦૪ થી ૬૦૬]
યથોક્તનું શિક્ષણ મેળવે, યતના કરે, મર્યાદા બહાર ન બોલે, એવો ભિક્ષુ જ તે સમાધિને કહેવાની વિધિ જાણી શકે છે...
તત્ત્વજ્ઞ ભિક્ષુ પ્રચ્છન્નભાષી ન બને, સૂત્રાર્થને અન્યરૂપ ન આપે, શિક્ષાદાતાની ભક્તિ કરે, જેવો અર્થ સાંભળ્યો હોય, તેવી જ પ્રરૂપણા કરે...
તે શુદ્ધ સૂત્રજ્ઞ અને તપસ્વી છે, જે ધર્મનો સમ્યક્ જ્ઞાતા છે, જેનું વચન લોકમાન્ય છે, જે કુશળ અને વ્યક્ત છે, તે જ સમાધિને કહી શકે છે - તે હું કહું છું -
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati