Pramāṇa · Search · About · API

Suyagada 601

Sūyagaḍa: ṭīkānusārī vivecana 601

Language
Gujarati

601

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૧૧ થી ૬૧૪ :– [૧/૧૫/–/૬૧૧ થી ૬૧૪]
ભાવના યોગથી વિશુદ્ધ આત્માની સ્થિતિ જળમાં નાવ સમાન છે, તે કિનારા પ્રાપ્ત નાવની માફક સર્વ દુઃખોથી મુક્ત થાય છે...
લોકમાં પાપનો જ્ઞાતા મેધાવી પુરૂષ બંધનથી મુક્ત થઈ જાય છે, નવા કર્મના અકર્તાના પાપકર્મો નષ્ટ થઈ જાય છે...
જે નવા કર્મનો અકર્તા છે, વિજ્ઞાતા છે, તે કર્મબંધ કરતો નથી, તે જાણીને મહા-વીર જન્મતો કે મરતો નથી...
જેને પૂર્વકર્મો નથી, તે મહા-વીર મરતો નથી. જેમ વાયુ અગ્નિને પાર કરી જાય તેમ તે લોકમાં પ્રિય સ્ત્રીઓને પાર કરી જાય છે.

Linked texts (1)