Pramāṇa · Search · About · API

Suyagada 607

Sūyagaḍa: ṭīkānusārī vivecana 607

Language
Gujarati

607

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૨૩ થી ૬૨૬ :– [૧/૧૫/–/૬૨૩ થી ૬૨૬]
કોઈ કહે છે - મનુષ્ય જ દુઃખોનો અંત કરે છે, કોઈ કહે છે - મનુષ્ય ભવ મળવો દુર્લભ છે...
અહીંથી ચ્યુત જીવને સંબોધિ દુર્લભ છે, ધર્માર્થના ઉપદેષ્ટા પુરૂષનો યોગ પણ દુર્લભ છે...
જે પ્રતિપૂર્ણ, અનુપમ, શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે અને તે પ્રમાણે આચરે છે, તેમને ફરી જન્મ લેવાની વાત ક્યાંથી હોય?...
મેધાવી, તથાગત સંસારમાં ક્યાંથી ઉત્પન્ન થાય! અપ્રતિજ્ઞ તથાગત લોકના અનુત્તર નેત્ર-પથદર્શક છે.

Linked texts (2)