Pramāṇa · Search · About · API

Suyagada 643

Sūyagaḍa: ṭīkānusārī vivecana 643

Language
Gujarati

643

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૪૯ :– [૨/૨/–/૬૪૯]
પ્રથમ દંડ સમાદાન [ક્રિયાસ્થાન] અર્થદંડ પ્રત્યયિક કહેવાય છે. જેમ કોઈ પુરૂષ પોતાને માટે કે જ્ઞાતિજનો માટે, ઘર-પરિવાર કે મિત્રને માટે, નાગ-ભૂત કે યક્ષને માટ, સ્વયં ત્રસ કે સ્થાવર જીવોના પ્રાણોને હણે, બીજા પાસે હણાવે કે બીજા દંડ દેનારની અનુમોદના કરે, એ રીતે તેને તે ક્રિયાને કારણે સાવદ્ય કર્મનો બંધ થાય છે.
આ પ્રથમ દંડ સમાદાન છે.

Linked texts (2)