Suyagada 647
Sūyagaḍa: ṭīkānusārī vivecana 647
- Language
- Gujarati
647
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૫૧ :– [૨/૨/–/૬૫૧]
હવે ત્રીજું ક્રિયાસ્થાન-દંડ સમાદાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરૂષ વિચારે કે - મને કે મારા સંબંધીને, બીજાને કે બીજાના સંબંધીને માર્યા છે, મારે છે કે મારશે, એમ માનીને ત્રસ-સ્થાવર પ્રાણીને સ્વયં દંડ આપે, બીજા પાસે દંડ અપાવે, બીજા દંડ દેનારને અનુમોદે તે હિંસાદંડ છે. તેવા પુરૂષને હિંસા પ્રત્યયિક સાવદ્ય કર્મનો બંધ થાય છે.
તે ત્રીજો દંડ સમાદાન-હિંસાદંડ પ્રત્યયિક કહેવાય છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit