Suyagada 653
Sūyagaḍa: ṭīkānusārī vivecana 653
- Language
- Gujarati
653
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૫૪ :– [૨/૨/–/૬૫૪]
હવે છઠ્ઠું ક્રિયાસ્થાન મૃષા પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરૂષ પોતાને માટે, જ્ઞાતિવર્ગને માટે, ઘર કે પરિવારને માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવે કે અસત્ય બોલનાર અન્યને અનુમોદે, તો તેને મૃષાપ્રત્યયિક સાવદ્ય ક્રિયા લાગે છે.
આ છઠ્ઠું ક્રિયાસ્થાન મૃષાપ્રત્યયિક કહ્યું.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit