Pramāṇa · Search · About · API

Suyagada 655

Sūyagaḍa: ṭīkānusārī vivecana 655

Language
Gujarati

655

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૫૫ :– [૨/૨/–/૬૫૫]
હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાદાન પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરૂષ પોતાને માટે યાવત્‌ પરિવારને માટે સ્વયં અદત્ત ગ્રહણ કરે [ચોરી કરે], બીજા પાસે કરાવે, અદત્ત ગ્રહણ કરનારને અનુમોદે, એ રીતે તે અદત્તાદાન પ્રત્યયિક સાવદ્ય કર્મ બાંધે છે.
સાતમા ક્રિયા સ્થાનમાં અદત્તાદાન પ્રત્યયિક કહ્યું.

Linked texts (1)