Suyagada 656
Sūyagaḍa: ṭīkānusārī vivecana 656
- Language
- Gujarati
656
વિવેચન :–૬૫૫
હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાદાન પ્રત્યયિક કહે છે, તે પૂર્વની માફક જાણવું. જેમકે કોઈ પુરૂષ પોતા માટે યાવત્ પરિવાર માટે પરદ્રવ્ય કોઈએ ન આપ્યું હોય તો પણ ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે, ગ્રહણ કરતા બીજાને અનુમોદે, તેને અદત્તાદાન પ્રત્યયિક કર્મ બંધાય, આ સાતમું ક્રિયાસ્થાન.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati