Suyagada 693
Sūyagaḍa: ṭīkānusārī vivecana 693
- Language
- Gujarati
693
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૭૪ :– [૨/૨/–/૬૭૪]
આ બાર ક્રિયાસ્થાનોમાં વર્તતા જીવો સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિર્વાણ યાવત્ સર્વ દુઃખનો અંત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં. પરંતુ આ તેરમાં ક્રિયાસ્થાનમાં વર્તતા જીવો અતીત-વર્તમાન કે અનાગતમાં સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિર્વાણ પામે છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
એ રીતે તે ભિક્ષુ આત્માર્થી, આત્મહિતકર, આત્મગુપ્ત, આત્મયોગી, આત્મપરાક્રમી, આત્મરક્ષક, આત્માનુકંપક, આત્મનિષ્ફેટક, આત્મા દ્વારા જ સમસ્ત પાપોથી નિવૃત્ત થાય છે, - તેમ હું કહું છું.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit