Pramāṇa · Search · About · API

Suyagada 706

Sūyagaḍa: ṭīkānusārī vivecana 706

Language
Gujarati

706

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૩ :– [૨/૩/–/૬૮૩] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી કહે છે - કેટલાંક જીવો પૃથ્વીયોનિક, પૃથ્વીમાં સ્થિત યાવત્‌ વિવિધ યોનિક પૃથ્વીમાં તૃણપણે ઉત્પન્ન થાય છે. તે જીવો વિવિધ યોનિક પૃથ્વીના રસનો આહાર કરે છે. યાવત્‌ તે જીવો કર્મને વશ થઈ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે.

Linked texts (2)