Suyagada 705
Sūyagaḍa: ṭīkānusārī vivecana 705
- Language
- Gujarati
705
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૨ :– [૨/૩/–/૬૮૨] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી કહે છે - કેટલાંક જીવો અધ્યારૂહયોનિક, અધ્યારૂહસંભવ યાવત્ કર્મોના કારણે તેમાં ઉત્પન્ન થઈને અધ્યારૂહયોનિકમાં અધ્યારૂહ મૂલ યાવત્ બીજરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષના રસનો આહાર કરે છે યાવત્ બીજા પણ તે અધ્યારૂહયોનિક મૂલ યાવત્ બીજ આદિના શરીરો યાવત્ કહ્યા છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati