Suyagada 708
Sūyagaḍa: ṭīkānusārī vivecana 708
- Language
- Gujarati
708
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૫ :– [૨/૩/–/૬૮૫] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
એ પ્રમાણે તૃણયોનિકમાં તૃણપણે ઉત્પન્ન થાય છે. તૃણયોનિક તૃણ શરીરનો આહાર કરે છે. યાવત્ એમ કહ્યું છે. તથા તૃણયોનિક તૃણમાં મૂળ યાવત્ બીજપણે ઉત્પન્ન થાય છે. યાવત્ એમ કહ્યું છે. એ રીતે ઔષધિના પણ ચાર આલાપકો છે, હરિતના પણ ચાર આલાપક કહેલા છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati