Pramāṇa · Search · About · API

Suyagada 760

Sūyagaḍa: ṭīkānusārī vivecana 760

Language
Gujarati

760

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૨૪ થી ૭૨૬ :– [૨/૫/–/૭૨૪ થી ૭૨૬]
ક્રોધ-માન નથી તેમ ન વિચારવું, પણ ક્રોધ-માન છે તેમ માનવું...
માયા-લોભ નથી તેમ ન વિચારવું, પણ માયા-લોભ છે તેમ માનવું...
રાગ-દ્વેષ નથી તેમ ન વિચારવું, પણ રાગ-દ્વેષ છે, તેમ માનવું.

Linked texts (2)