Suyagada 768
Sūyagaḍa: ṭīkānusārī vivecana 768
- Language
- Gujarati
768
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૩૩ થી ૭૩૫ :– [૨/૫/–/૭૩૩ થી ૭૩૫]
કોઈ એકાંત કલ્યાણવંત કે એકાંત પાપી છે, તેવો વ્યવહાર થતો નથી. પોતાને શ્રમણ માનતા બાલપંડિત કર્મબંધને જાણતા નથી...
જગત્ના પદાર્થો એકાંત નિત્ય કે અનિત્ય છે, જગત્ દુઃખરૂપ છે, અપરાધી પ્રાણી વધ્ય કે અવધ્ય છે, એવું કથન સાધુ ન કરે...
સમિત આચારી, નિર્દોષ ભિક્ષાજીવી સાધુ દેખાય છે, તેઓ મિથ્યા જીવે છે તેમ ન માનવું.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit