Pramāṇa · Search · About · API

Suyagada 786

Sūyagaḍa: ṭīkānusārī vivecana 786

Language
Gujarati

786

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૬૩ થી ૭૬૫ :– [૨/૬/–/૭૬૩ થી ૭૬૫]
[શાક્યો કહે છે-] કોઈ પુરૂષ ખોળના પિંડને ‘આ પુરૂષ છે.’ તેમ માની શૂળથી વિંધી પકાવે કે તુંબડાને કુમાર માની પકાવે તો અમારા મતે તે પ્રાણીવધના પાપથી લેપાય છે...
અથવા મ્લેચ્છને ખોળની બુદ્ધિ એ વિંધે કે કુમારને તુંબડુ માની મારે તો પ્રાણીવધનું પાપ ન લાગે...
કોઈ પુરૂષ મનુષ્ય કે બાળકને ખોળનો પિંડ માની શૂળથી વિંધે કે આગમાં પકાવે, તો [તે પવિત્ર છે] બુદ્ધોને પારણા માટે યોગ્ય છે.

Linked texts (1)