Pramāṇa · Search · About · API

Suyagada 800

Sūyagaḍa: ṭīkānusārī vivecana 800

Language
Gujarati

800

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૯૦ થી ૭૯૨ :– [૨/૬/–/૭૯૦ થી ૭૯૨]
જે વર્ષમાં એક વખત જ પ્રાણીને મારે, તે પણ દોષોથી નિવૃત્ત નથી. કેમ કે બાકીના જીવોના વધમાં પ્રવૃત્ત ન હોય તેવા ગૃહસ્થને પણ દોષરહિત કેમ ન માનવા?...
જે પુરૂષ શ્રમણવ્રતી થઈ વર્ષમાં એક-એક જ પ્રાણીને મારે છે, તે પુરૂષ અનાર્ય કહેવાય છે, તેમને કેવલજ્ઞાન થતું નથી...
જ્ઞાની પ્રભુની આજ્ઞાથી આ સમાધિયુક્ત ધર્મ સ્વીકારી, સ્થિર થઈ, ત્રણ કરણથી વિરત મહાન્‌ સંસાર સમુદ્ર તરી જાય, તે માટે આદાન ધર્મ કહેવો - તેમ હું કહું છું.

Linked texts (1)