Suyagada 81
Sūyagaḍa: ṭīkānusārī vivecana 81
- Language
- Gujarati
81
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૧ :– [૧/૧/૨/૪૧]
કેટલાંક બ્રાહ્મણ તથા પરિવ્રાજક-શ્રમણ પોતાના જ્ઞાનને સત્ય કહે છે.
[તેમના મતે] સંપૂર્ણ લોકમાં તેમના મતથી ભિન્ન પ્રાણી છે, તે કંઈપણ જાણતા નથી.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati