Suyagada 83
Sūyagaḍa: ṭīkānusārī vivecana 83
- Language
- Gujarati
83
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૨, ૪૩ :– [૧/૧/૨/૪૨, ૪૩]
જેમ કોઈ મ્લેચ્છ, અમ્લેચ્છની વાત કરે છે, પણ તેના હેતુને જાણતા નથી. માત્ર તે કથિતનું અનુકથન કરે છે...એ રીતે અજ્ઞાની પોતપોતાના જ્ઞાનને કહેવા છતાં પણ નિશ્ચયાર્થને નથી જાણતા. તેઓ મ્લેચ્છોની માફક અબોધિક-અજ્ઞાની હોય છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati