Pramāṇa · Search · About · API

Viyahapannatti 1015

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1015

Language
Gujarati

1015

વિવેચન :–૬૭૬
અહીં શક્ર પૂર્વભવમાં કાર્તિક નામે અભિનવ શ્રેષ્ઠી થયો, ગંગદત્ત જીર્ણ શ્રેષ્ઠી. તેને પ્રાયઃ ઈર્ષ્યા હતી, તે અસહનનું કારણ સંભવે છે. જહા સૂરિયાભ - દ્વારા આમ કહે છે – સમ્યગ્‌દૃષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ, પરિત્ત સંસારી કે અનંત સંસારી, સુલભબોધિ કે દુર્લભબોધિ, આરાધક કે વિરાધક, ચરમ-અચરમ ઈત્યાદિ (પ્રશ્નો જાણવા.)

Linked texts (1)