Pramāṇa · Search · About · API

Viyahapannatti 1037

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1037

Language
Gujarati

1037

‘ભગવતી’ સૂત્ર-૬૮૮ :– [૧૬/૧૦/૬૮૮]
ભગવન્‌ ! અવધિ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે છે. અહીં ‘અવધિ પદ’ સંપૂર્ણ કહેવું. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે. -X-

Linked texts (1)