Viyahapannatti 1038
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1038
- Language
- Gujarati
1038
વિવેચન :–૬૮૮
‘અવધિપદ’ પ્રજ્ઞાપનાનું ૩૩-મું પદ છે. જેમકે - તે આ છે - ભવપ્રત્યયિક, ક્ષાયોપશમિક. બે ને ભવપ્રત્યયિક છે - દેવો અને નારકોને. બે ને ક્ષાયોપશમિક છે - મનુષ્યોને, તિર્યંચ પંચેન્દ્રિયોને. ઈત્યાદિ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit