Viyahapannatti 1044
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1044
- Language
- Gujarati
1044
વિવેચન :–૬૯૪
(૧) કુંજર-શ્રેણિક પુત્ર કોણિક રાજાના ઉદાયી હાથીને આશ્રીને. (૨) સંયત-સંયતાદિ અર્થ પ્રતિપાદક. (૩) શૈલેશી-શૈલેશી આદિ વક્તવ્યતા. (૪) ક્રિયા-ક્રિયાદિ અર્થ જણાવતો. (૫) ઈશાન-ઈશાનેન્દ્ર વક્તવ્યતા. (૬-૭) પૃથ્વી અર્થે, (૮-૯) અપ્કાય અર્થે. (૧૦-૧૧) વાયુકાય અર્થે, (૧૨) એકેન્દ્રિય સ્વરૂપ અર્થે, (૧૩) નાગકુમાર વક્તવ્યાર્થે, (૧૪) સુવર્ણકુમાર વક્તવ્યાર્થે, (૧૫) વિદ્યુત્કુમાર અભિધાયક, (૧૬) વાયુકુમાર વક્તવ્યાર્થે, (૧૭) અગ્નિકુમાર વક્તવ્યાર્થે.
શતક-૧૭, ઉદ્દેશક-૧ – ‘કુંજર’
પહેલા ઉદ્દેશાનો અર્થ પ્રતિપાદનાર્થે કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit