Viyahapannatti 1067
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1067
- Language
- Gujarati
1067
વિવેચન :–૭૦૬, ૭૦૭
શતક-૧-ઉદ્દેશો-૬-મુજબ આમ સૂચવે છે - ભગવન્! શું તે અવગાઢ કરે છે કે અનાવગાઢ? ગૌતમ! અવગાઢ કરે છે, અનવગાઢ નહીં.
જે સમયે પ્રાણાતિપાત ક્રિયા-કર્મ કરે છે, અહીં ‘તેમાં’ એમ વાક્ય શેષ જાણવું. દેસ - ક્ષેત્ર વિભાગ, પએસ - લઘુતમ ક્ષેત્ર વિભાગ. ક્રિયા પૂર્વે કહી, તે કર્મ છે, કર્મ-દુઃખહેતુપણાથી દુઃખ છે. તે માટે બે દંડક કહ્યા. વેદના કર્મજન્યા હોય, તેના નિરૂપણ માટે બે દંડક છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit