Pramāṇa · Search · About · API

Viyahapannatti 1082

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1082

Language
Gujarati

1082

વિવેચન :–૭૨૧
(૧) પ્રથમ - જીવાદિ વિષયોના પ્રથમ-અપ્રથમત્વાદિની વિચારણા. (૨) વિશાખા-વિશાખાનગરી ઉપલક્ષિત. (૩) માકંદિક-માકંદ પુત્ર નામક અણગાર ઉપલક્ષિત. (૪) પ્રાણાતિપાત-પ્રાણાતિપાતાદિ વિષયક. (૫) અસુર-અસુરાદિ વક્તવ્યતાપ્રધાન. (૬) ગુલ-ગુડ આદિ પદાર્થ વિશેષ સ્વરૂપ નિરૂપણ. (૭) કેવલિ-કેવલિ આદિ વિષયક. (૮) અણગાર-અનગારાદિ વિષયક. (૯) ભવિય-ભવ્યદ્રવ્ય નારકાદિ પ્રરૂપણાર્થે. (૧૦) સોમિલ-બ્રાહ્મણની વક્તવ્યતા. અટ્ઠારસે - શતક-૧૮-માં આ ઉદ્દેશાઓ છે.
શતક-૧૮, ઉદ્દેશક-૧ – ‘પ્રથમ’
તેમાં પહેલા ઉદ્દેશાના પ્રતિપાદન અર્થે કહે છે –

Linked texts (1)