Pramāṇa · Search · About · API

Viyahapannatti 1098

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1098

Language
Gujarati

1098

વિવેચન :–૭૩૨
સેયકાલંસિ - ગ્રહણ પછીના ભવિષ્યકાળે. ગૃહીત પુદ્ગલના અસંખ્યાતમા ભાગે આહાર કરે છે, ગૃહીતનો જ અનંતભાગ મૂત્રાદિવત્‌ છોડે છે. ચક્કિય - સમર્થ છે? જેના વડે આધાર કરાય તે આધરણ, તેનો નિષેધ અનાધારણ-આધાર આપવાને સમર્થ. આમ જિનેશ્વરે કહ્યું છે.

Linked texts (1)