Viyahapannatti 1130
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1130
- Language
- Gujarati
1130
‘ભગવતી’ સૂત્ર-૭૫૩ :– [૧૮/૧૦/૭૫૩]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્! ભાવિતાત્મા અણગાર તલવાર કે અસ્ત્રાની ધાર ઉપર રહી શકે? હા, રહી શકે. તે ત્યાં છેદાય, ભેદાય? ના, તે અર્થ યોગ્ય નથી, કેમકે તેના ઉપર શસ્ત્ર સંક્રમણ ન કરે. એ રીતે જેમ પાંચમાં શતકમાં પરમાણુ પુદ્ગલ વક્તવ્યતા છે, તે યાવત્ ‘ભગવન્! ભાવિતાત્મા અણગાર ઉદકાવર્તમાં યાવત્ પ્રવેશે, તેને શસ્ત્ર સંક્રમણ ન કરે?’ - ત્યાં સુધી કહેવી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit