Pramāṇa · Search · About · API

Viyahapannatti 1131

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1131

Language
Gujarati

1131

વિવેચન :–૭૫૩
અહીં અણગારની ક્ષુર-ધારાદિ પ્રવેશ વૈક્રિય લબ્ધિ સામર્થ્યથી જાણવો. શતક-૫-મુજબ કહી આમ સૂચવે છે. ભગવન્‌! ભાવિતાત્મા અણગાર અગ્નિકાય મધ્યેથી જઈ શકે? હા, જઈ શકે - X - ઈત્યાદિ. - - અહીં અણગારની અસિધારાદિ વક્તવ્યતા કહી, હવે અવગાહનાને જ - X - પરમાણુ આદિમાં કહે છે –

Linked texts (1)